Home » People & Blogs » Son kansari Temples Ghumali || સોન કંસારી મંદિર સમૂહ ઘૂમલી || सोन कंसारी मंदिर समूह

Son kansari Temples Ghumali || સોન કંસારી મંદિર સમૂહ ઘૂમલી || सोन कंसारी मंदिर समूह

Written By Virdevsinh Jethwa on Sunday, Sep 20, 2020 | 11:55 AM

 
સોન કંસારી મંદિર સમૂહ ઘૂમલી વીરદેવસિંહ પી. જેઠવા ઘૂમલીના સોન કંસારી મંદિર સમૂહમાં નાના મોટા એમ 30 જેટલા મંદિરો છે તેમાંથી 6 જેટલા મોટા મંદિરો છે બરોબર વચ્ચે આવેલું તદ્દન ભગ્ન વિશાળ મંદિર મૂળ વિષ્ણુનું હોય તેમ જણાય છે આ મોટું મંદિર 1 નુ છે તે પૃવાભિમૂખ છે. આ મંદિર ગર્ભગૃહ પ્રદક્ષિણાપથ અને ગુઢમંડપનુ બનેલું છે આ ત્રણે અંગો સંમચોરસ ઘાટના છે. મંડપ અને પ્રદક્ષિણાપથ પરના છાવણ નાશ પામ્યા છે મંડપના સ્તંભો પણ નાશ પામ્યા છે. મંડપની દિવાલની બંને બાજુએ આવેલી બારીઓમાં એક સમયે છિદ્રાયુ જાળિયુ મુકેલી હશે આ મંદિરો મા બીજા પણ વિષ્ણુ મંદિરો છે મંદિર એની બાંધણી અને શિલ્પકામની દષ્ટીએ મૈત્રકાલીન હોય તેમ લાગે છે આ મંદિર બે ત્રણ વખત ફરી બંધાયું છે. હાલ હયાત એના ભગ્ન શિખરના ચણતરમાં મૈત્રકાલીન હોય તેવા શિલ્પો ઊથમાં ચણાયેલાં છે. આ મંદિર સમૂહમાં ...વીષ્ણુ...શિવ અને સુર્ય ના મંદિરો હશે. જોકે આ સોન કંસારી મંદિર સમૂહમાં વિષ્ણુનું મંદિર મુખ્ય છે આ મંદિર સાથે સોન કંસારી અને રાખાયત બાબરીયા ની કથા જોડાયેલી છે સ્થાપત્યો..ઈતિહાસિક મંદિરો..અને ઈતિહાસિક જોવાલાયક સ્થળો ના લાઈવ વિડીયો જોવા માટે આ અમારી ચેનલ ને https://www.youtube.com/channel/UCXn5HDiia9Ix2dDA2q8qy3g Subscribe કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી ચેનલ ઉપર અપલોડ થયેલા વીડિયો ની Notifications આપને મડતી રહે વીડિયો ને લાઈક શેર અને સસ્સકાઈબ કરો https://historyliterature.wordpress.com/ #sonkansari #Ghumli #Bardahill #porbanadar #Dvarka #bhanvad #traveling #virdevsinhjethva #Jethwa #Jamnagar